Thursday, 22 June 2017

GSSSB Un-Armed PSI (Departmental Exam) Mode-II Exam Date & Syllabus 2017

GSSSB PSI (Un-Armed) Mode 2 Exam Schedule and Syllabus 2017 

Advt. No. 61/201516 

Post: Police Sub Inspector (PSI) (Un-Armed) (Departmental Exam) 


Exam Dates: 


Paper 1 (Gujarati) : 23/07/2017 ( 10:00 AM to 01:00 PM) 


Paper 2 (English) : 23/07/2017 (03:00 PM to 06:00 PM) 


પેપર-(૧) ગુજરાતી 


૧. નિબંધ લેખન ૬૦ 


૨. ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ આપવા. 


૩. ગદ્યખંડનું ૧/૩ ભાગનું સંક્ષેપીકરણ કરી યોગ્ય શિર્ષક આપવું. 


૪. પંક્તિઓનો વિચાર-વિસ્તાર કરવો. 


૫. પત્રલેખન, અહેવાલલેખન 


૬. જોડણી સુધારો, સંધિ છોડો, સંધિ જોડો, સમાસ વિગ્રહ કરી પ્રકાર જણાવવો, વિરોધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, કર્તરીમાંથી કર્મણિ વાક્ય બનાવવું, કર્મણિમાંથી કર્તરી વાક્ય બનાવવું, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યપ્રયોગ કરવો, કહેવતનો અર્થ, અલંકારનો પ્રકાર, છંદનો પ્રકાર, વિશેષણનો પ્રકાર, ક્રિયાવિશેષણનો પ્રકાર, કૃદંતનો પ્રકાર, નિપાત ઓળખાવો, શબ્દકોષ મુજબ શબ્દોની ગોઠવણી કરવી ૪૦ 


પેપર-(ર) અંગ્રેજી 


1 Write an Essay 60 


2 Write a short Report 


3 Write a Letter 


4 Read section deliberately and answer the given inquiries . 


5 Precis composing 


6 Article, Preposition, Coordinating conjunction, Adverbs of recurrence, Adverbs of condition, Interrogative pronouns, Vocabulary, change the Voice, Affirmative, Idioms, Question tag, Subject-verb agreement 40 


For More Details: Click here

No comments:

Post a Comment